NVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો

NVA.lબનાસકાંઠા વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો આજે વડગામ સ્વાગત કાર્યક્રમ મા પણ અરજદાર ને ના મળ્યો ન્યાય 6 માસ થી ગૌચર નું દબાણ ખુલ્લું કરાવવા કચેરીઓ ના ધક્કા આદેશ હોવા છતાં નથી હટતું દબાણ

ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના

બનાસકાંઠા.. ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના.. ભીલડી રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મચારીનું રહસ્યમય રીતે થયું મોત.. રેલવે કર્મચારી જભલસિંહ ડાભીની રેલવે સ્ટેશન પરથી મળી લાશ.. મૃતકની લાશને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ અહેવાલ. રાજેશ જોષી 9898973806

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના… ગામના તળાવમાં ન્હાવા પડેલ 25 વર્ષીય યુવક ડૂબ્યો.. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ… યુવક અસ્થિર મગજનો હોવાનું આવ્યું સામે… ઘટના સ્થળે લોકોના ટોળા થયા એકત્રિત

NVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ

કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ લાભાર્થીના ખાતામાં 75000 પડયા બાદ રૂબરૂ બાેલાવી 80000 ની લાંચ માંગી લાભાર્થીએ લાંચ ન આપ્તા કાેન્ટ્રાક્ટર દ્વારા માર માર્યાે વીડિયાે વાયરલ થતાં પાેલીસે લાભાર્થી અરજી સંભાળી રિપોર્ટ:-જગદીશ યાદવ જૂનાગઢ

NVA.કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના

કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના જાખેલ પાસે પેટા કેનાલ માંથી અજાણ્યાં ઈસમ નો મૃતદેહ મળ્યો મૃતદેહને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલ માં ખસેડાયો થરા પોલીસે વધુ તપાસ હાથધરી

NVA.મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું

મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું સખી મંડળ દ્વારા શૌચાલયના કોન્ટ્રાકટરે કરી ભૂલ શૌચાલયમાં દેવી દેવતાના ફોટો વાળી ટાઈલ્સ લગાવતા વિવાદ જાગૃત નાગરિકે મેઘરજ TDO ને કોન્ટ્રાકટ રદ અને બિલ અટકાવવા કરી માંગ

NVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત

અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત ટ્રક અને બાઇક અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત માં એક નું મોંત, એંક ગંભીર રીતે ઘાયલ.. ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે ટ્રક મુકી ફરાર દરેક જીલ્લા માંથી નવારીપોટર નીમણુંક કરવાના છે રાજેશ જોષી 9898973806

NVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો

મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો DYSP સહિતના પોલીસ કાફલો ખળકી દેવાયો ગામમાં કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તેમાટે પોલીસ ની બાઝ નજર 12 મેં 2019 ના રોજ વરઘોડા મામલે ગામમાં થયું હતું ઘર્ષણ ઘર્ષણ બાદ આજે બીજો વરઘોડો નીકળતા ગામ માં શાંતિનો માહોલ

NVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો

દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો અંજામ સોના ચાંદીના દાગીના લઇ તસ્કરો થયા ફરાર પોલીસ સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી ચોરી ના વધતા જતા બનાવ ના લીધે નગરજનો માં ફફડાટ ઘર માલિક બહાર હોવાથી તસ્કરો એ ચોરી ને આપ્યો અંજામ

NVA.રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો

રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો કુપોષણ દુર કરવા ઈંડા મરધી આપવાના નિર્ણય ને લઈને વિરોધ નો શૌર ઉઠ્યો શાકાહાર ગુજરાતમાં સરકાર ખુદ માશાહાર તરફ ધકેલવાનો સરકારનો એક પ્રયાસ જીવદયા પ્રેમીઓ સરકાર સામે ચડાવશે હવે બાયો નિણર્ય પરત લેવા કરશે ઉગ રજુઆત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક […]

Subscribe US Now